એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ ધન $X$-અક્ષની દિશામાં ગતિ કરી રહ્યું છે. દર્શાવેલ ક્ષણે,અત્યંત સાંકડા તૂટક લંબચોરસ પરનું વિદ્યુતક્ષેત્ર $-ve$ $Z$-દિશામાં છે અને તેનું મૂલ્ય વધી રહ્યું છે. કઈ આકૃતિ લંબચોરસની ધાર પર ચુંબકીય ક્ષેત્રની દિશા અને સાપેક્ષ મૂલ્યોને યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $1 \ V/m$ અને તરંગની આવૃત્તિ $5 \times 10^{14} \ Hz$ છે. આ તરંગ ધન $Z$-દિશામાં પ્રસરે છે,તો આ તરંગમાં વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા ........ $J \ m^{-3}$ હશે.

વિદ્યુતચુંબકીય તરંગો પ્રકૃતિમાં લંબગત (transverse) છે તે શેના દ્વારા સાબિત થાય છે?

$E_0$ અને $B_0$ કંપવિસ્તાર ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ સપાટી પર આપાત થાય છે. જો $t$ સમયમાં સપાટીને સ્થાનાંતરિત કુલ ઉર્જા $U$ હોય,તો સંપૂર્ણ શોષણ માટે સપાટીને મળતું કુલ વેગમાન કેટલું હશે?

$100 \ W$ ના બલ્બની લગભગ $20 \%$ પાવર દ્રશ્યમાન વિકિરણમાં રૂપાંતરિત થાય છે. ધારો કે વિકિરણ આઇસોટ્રોપિકલી ઉત્સર્જિત થાય છે અને પરાવર્તનને અવગણતા,$5 \ m$ ના અંતરે દ્રશ્યમાન વિકિરણની સરેરાશ તીવ્રતા $\frac{\alpha}{25 \pi} \ W/m^2$ છે. $\alpha$ નું મૂલ્ય શોધો.

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $B_y = (3.5 \times 10^{-7}) \sin (1.5 \times 10^3 x + 0.5 \times 10^{11} t) \ T$ દ્વારા આપવામાં આવે છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo